
Maruti Electronics Officials
February 5, 2025 at 12:19 PM
🙌🙇🏻આઈ શ્રી ખોડીયાર માંની જન્મ જયંતી નિમિત્તે ખુબ ખુબ હાર્દિક શુભકામનાઓ.....❤️✨🎂🎁🥳🎊💫
🤩 મહા સુદ આઠમ નો દિવસ એટલે જગત જનની આઈ શ્રી ખોડીયાર માં નો પ્રાગટ્ય દિવસ અને તેમાંય મારી લાડકવાયી ભત્રીજી નો જન્મ દિવસ નિમિત્તે માં ભૈરીયાવાળી, માં રાજપરા વાળી, માં માટેલ વાળી , માં તાતણિયા ધરા વાળી અને આખી દુનિયા ને ખુશ રાખવા વાળી આઈ શ્રી ખોડિયાર અને માં આશાપુરા માતાજી તમને જીવનમાં ડગલે ને પગલે પ્રગતિ આપે તેવી માતાજી ને પ્રાર્થના......🙌🙇🏻🙏🏻🐊🔱🛕🚩
🙌🙇🏻 આઈ શ્રી માં ખોડલ ખમકારી, અવતારી ને ખમ્મા.....🐊🔱
🎂🍫🍬 જન્મ દિવસ નિમિત્તે હાર્દિક શુભેચ્છા માં ખોડલ અને મારી વાહલી ભત્રીજીને...👸❤️✨🎂🎁🥳🎊🐊🔱🛕🚩💫
🤗 Many many happy returns of the day 📆
🎂🍫🍬#happy_birthday_ma_khodal_and_hetanshi👰🏻❤️✨🎂🎁🥳🎊🙏🏻🐊🔱🛕🚩💫
#happybirthday #makhodiyar #khodaldham #bheriya #rajpara_khodiyar_mandir #matel #tataniyadharawadi #khodiyarjayanti #gujaratisong #dollywood #calibration #photography #instagram #instagood #instapost #instalike #instaphoto #javol #javolnimuvadi #nadiad #sanjaysinh_mahida #kheda #gujarat
https://www.instagram.com/share/p/BBrNktmEUD