
BNI News
February 23, 2025 at 12:27 PM
*ભરૂચની રંગ અવધૂત સોસાયટીમાં ઝેરી કોબ્રા દેખાયો*
*ગેસ ગીઝરમાં પ ફુટ લાંબો ઝેરી કોબ્રા દેખાતા લોકોમાં ભયનો માહોલ*
*પ્રકૃતિ સંરક્ષણ ચેરીટેબલ ટ્રસ્ટના હિરેન શાહ દ્વારા સુરક્ષિત રેસ્ક્યુ કરાયુ*
*ખોરાક,પાણી મળી રહે તેવી માનવ વસ્તીથી દૂર મુક્ત કરાયો*
#bninews #bharuch
#cobra #rescueoperation
https://www.instagram.com/reel/DGakZAoTMDP/?igsh=aGEwam95MGVkODJz
https://www.facebook.com/BNINewsbharuch/videos/656472080147537/
https://youtu.be/fazNxDXqQFE?si=UO81O2woC7o4MPQ5