
BNI News
February 28, 2025 at 07:30 AM
*PUC માટે ઓનલાઈન સર્વર બંધ રહેતા હાલાકી*
- *PUC સંચાલકો દ્વારા રજૂઆત છતાં હજુ સુધી કોઈ નિરાકરણ નહીં*
- *છેલ્લા ૧૦ દિવસથી સર્વર બંધ રહેતા વાહન ચાલકોએ વિલા મોઢે ફરી રહ્યા છે પરત*
- *રોજના ૨૫-૩૦ વાહન ચાલકોએ PUC વિના પરત ફરી રહ્યા છે*
- *RTO સંબંધી કામો જેવા કે વાહન ટ્રાન્સફર,લોન કેન્સલ વગેરે કામકાજ થયા*
- *PUC ન હોવાને કારણે કંપનીમાં વાહનને પ્રવેશ નહીં કરવા દેવાતા હાલાકી*
#rto #bharuch #puc #bninews #gujarat #moteract #road #enviroment
https://www.instagram.com/reel/DGm5JM-IM0L/?igsh=b2thNms4Zm1jempi
https://www.facebook.com/BNINewsbharuch/videos/1109338520873732/
https://youtu.be/nTxVGc3pqDI?si=pZh79Z0BPa4L82HI