
Western Times
February 1, 2025 at 05:46 AM
https://westerntimesnews.in/kash-patel-wins-hearts-by-chanting-jai-shri-krishna-in-the-us-senate/
*70ના દાયકામાં FBIના કાશ પટેલના માતા-પિતાને યુગાન્ડામાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા*
યુગાન્ડામાં ભારતીય વંશના લગભગ 80,000 વ્યક્તિઓ હતા જેમાં કાશ પટેલના માતા પિતા યુગાન્ડાથી પહેલા કેનેડા ગયા હતા-અમેરિકાની સર્વોચ્ચ તપાસ એજન્સી FBIના અધ્યક્ષ બનેલા કાશ પટેલે અમેરિકી સેનેટમાં જય શ્રી કૃષ્ણ કહી જીત્યું દિલ