Western Times
February 3, 2025 at 05:48 AM
https://westerntimesnews.in/this-village-was-the-last-stop-of-the-dandi-march-that-mahatma-gandhi-started-from-sabarmati-ashram/
*નવસારીનું આ ગામ હતું, મહાત્મા ગાંધીએ સાબરમતી આશ્રમથી આરંભેલી દાંડી કૂચનો છેલ્લો પડાવ*
બાપુએ કરાડીને પોતાનું કાયમી સરનામું હોવાનું કહ્યું હતું જ્યારે બ્રિટિશ સરકારની પોલીસે તેમની ધરપકડ કરી હતી મહાત્મા ગાંધીજીએ કરાડીમાં ઝૂંપડામાં રહીને નમક સત્યાગ્રહની પ્રવૃત્તિઓ ચાલુ રાખી હતી