Western Times
Western Times
February 3, 2025 at 09:13 AM
https://westerntimesnews.in/sensex-futures-and-options-contracts-launched-at-gandhinagar-gift-city/ *સેન્સેક્સ ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ કોન્ટ્રાકટ્સનો ગાંધીનગર ગિફ્ટ સિટીમાં પ્રારંભ* ઇન્ડિયા INX પર સેન્સેક્સ ફ્યુચર્સ એન્ડ ઓપશન્સ કોન્ટ્રાકટ્સ ઓપરેશન્સથી વિદેશી નિવેશકો ભારતીય બજારમાં સરળતાથી રોકાણ કરી શકશે: મુખ્યમંત્રી

Comments