Western Times
February 5, 2025 at 06:10 AM
https://westerntimesnews.in/the-government-had-made-arrangements-of-100-crores-for-the-mahakumbh-so-how-did-the-tragedy-happen-shankaracharyas-penetrating-question/
*મહાકુંભ માટે સરકારે 100 કરોડની વ્યવસ્થા કરી હતી તો દુર્ઘટના કઈ રીતે સર્જાઈ ?! શંકરાચાર્યનો વેધક પ્રશ્ન ?!*
ઉત્તરપ્રદેશમાં “રાજધર્મ” ભુલતા રાષ્ટ્ર ધર્મનું નેતૃત્વ કરતા શંકરાચાર્ય અવિમુકતેશ્વરાનંદજીએ ઉત્તર પ્રદેશના નેતૃત્વને દોષિત ઠરાવ્યું છે તો ભારતની સુપ્રિમ કોર્ટે ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હાઈકોર્ટમાં દાદ માંગવા જણાવ્યું ?! હવે શું થશે ?!