Western Times
Western Times
February 8, 2025 at 07:52 AM
https://westerntimesnews.in/who-is-pravesh-verma-who-defeated-aaps-kejriwal/ *AAPના અરવિંદ કેજરીવાલને હરાવનાર પ્રવેશ સાહીબ વર્મા કોણ છે?* દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને મુરલી મનોહર જોશીના ખાસ ગણાતાં સાહિબ સિંહ વર્માના પુત્ર પ્રવેશ સાહિબ વર્મા લોકસભામાં બે વખત ચૂંટાઈ આવ્યા છે

Comments