
Western Times
February 10, 2025 at 05:57 AM
https://westerntimesnews.in/bijapur-naxalites/
*ઓટોમેટિક હથિયારો સાથે ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યા હતા નકસલીઃ 31 ઠાર*
એનકાઉન્ટરમાં ૨ જવાન શહીદ થયા છે અને ૨ જવાન ઘાયલ થયા છે. ઘાયલ જવાનોને બચાવીને રાયપુર લવાયા