Western Times
February 10, 2025 at 07:29 AM
https://westerntimesnews.in/bharat-vikas-parishad-50-years/
*સેવા, સંસ્કાર અને સમર્પણનાં 50 વર્ષની ઉજવણી કરી રહી છે ભારત વિકાસ પરિષદ*
ભારત વિકાસ પરિષદ સમાજના જુદાં જુદાં ક્ષેત્રોમાં કાર્યરત લોકોનું સંગઠન છે, જે ભારતીય સમાજના વિકાસ માટે નૈતિક, સાંસ્કૃતિક, સામાજિક, રાષ્ટ્રીય અને આધ્યાત્મિક ક્ષેત્રે અનેકવિધ પ્રવૃત્તિઓ અને કાર્યક્રમો થકી સમાજોત્થાનનાં કાર્યો કરે છે.