Western Times
February 10, 2025 at 09:50 AM
https://westerntimesnews.in/pariksha-pe-charcha-gujarat-cm/
*વિદ્યાર્થીઓને તનાવ મુક્ત રહીને અને પરિક્ષાનો ડર છોડીને પરિક્ષા આપવા મુખ્યમંત્રીએ અનુરોધ કર્યો*
'પરીક્ષા પે ચર્ચા’ની આઠમી કડી અંતર્ગત રાજ્યની ૪૦ હજારથી વધારે શાળાના ૬૧.૫૦ લાખથી વધુ વિદ્યાર્થીઓએ વડાપ્રધાનશ્રીના સંવાદનું પ્રસારણ નિહાળ્યું પ્રેરક માર્ગ દર્શન મેળવ્યું