
Western Times
February 19, 2025 at 07:30 AM
https://westerntimesnews.in/mahakumbh-gsrtc/
*મહાકુંભ યાત્રાથી પરત આવેલા ભાવિકોએ GSRTCની બસ સેવા વિષે શું કહ્યુ?*
અત્યાર સુધી પ્રયાગરાજ માટે 184 ટ્રીપ પૂર્ણ, અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતના 4300 જેટલા શ્રદ્ધાળુઓએ મુસાફરી કરી