
Maulik Vichar "Who Knows?"
February 19, 2025 at 07:46 AM
"સંપૂર્ણ સત્યતાથી સંબંધમાં રહેવું, પરંતુ તેમાં રોકાયેલા ન હોવું—આ જ નિષ્કામ કર્મ છે."
તમે સંપૂર્ણપણે હાજર રહો,
પ્રેમ કરો,
સપોર્ટ કરો,
તમારું શ્રેષ્ઠ આપો,
પણ કોઈ અપેક્ષા રાખ્યા વિના.
પ્રેમ કરો પણ બંધાયેલા ન રહો,
દયાળુ બનો,
પણ ગ્રહણ કરવાની ઈચ્છા રાખ્યા વિના.
શ્રી કૃષ્ણે ગીતા માં આ જ શીખવ્યું કે—
"તમે તમારા કર્મ કરો, પણ કર્મના પરિણામોથી બંધાઈ ન જાવ."
આ જ કર્મ યોગ છે, જ્યાં તમે બધું કરો છો, પણ કંઈ જ નહીં!
👍
1