
Shatrunjay Yuvak Mandal
February 26, 2025 at 12:52 PM
*ગામ કોટડા રોહાના... માતુશ્રી તેજબાઈ ગાંગજી વીરજી દેઢિયા (ઉ.વ ૯૩) આજ રોજ આદિનાથ દાદા ની અસીમ કૃપા થી શ્રી શત્રુંજય મહાતીર્થ ની યાત્રા (વગર ડોલીએ) કરી છે. આ વિડિઓ માં જોઈ શકો છો આ ઉંમર માં પણ સ્પીડ થી ચાલી રહ્યા છે. અનુમોદના* 🙏
શ્રદ્ધા છે મને એ તારશે ભવ ભવ ના થાક ઉતારશે.
🙏
❤️
11