BJP Surat Mahanagar
February 26, 2025 at 03:25 AM
મહાશિવરાત્રિના મહાપર્વ નિમિત્તે તીર્થરાજ પ્રયાગના પવિત્ર ત્રિવેણી સંગમમાં અંતિમ મુખ્ય સ્નાન કરવા જતાં શ્રદ્ધાળુઓની મહાકુંભની યાત્રા સફળ અને સુગમ રહે તેવી પ્રાર્થના.
હર હર મહાદેવ
હર હર ગંગે