BJP Surat Mahanagar
BJP Surat Mahanagar
February 27, 2025 at 07:33 AM
દેશના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીએ આજે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લઈ લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ભાવાંજલિ અર્પી તેમજ વ્યૂઈંગ ગેલેરીમાંથી સરદાર સરોવર અને વિધ્યાંચલ-સાતપુડા ગિરિમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું. આ અવસરે માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને રાજ્યકક્ષાના મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા વિશેષ ઉપસ્થિત રહ્યાં.
🙏 1

Comments