BJP Surat Mahanagar
February 28, 2025 at 09:26 AM
માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીના અધ્યક્ષસ્થાને આજે ગાંધીનગર ખાતે નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU)નો તૃતીય પદવીદાન સમારોહ યોજાયો હતો.
આ સમારોહમાં માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel , ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સહિત હોદ્દેદારો વિશેષ ઉપસ્થિત રહ્યાં.
આ સમારોહમાં વિવિધ ફેકલ્ટીના કુલ 1562 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી.