
WORLD INBOX ACADEMY
May 12, 2025 at 09:06 AM
🌎 *વર્લ્ડ ઇનબૉક્સ એકેડમી-ભાવનગર* 🌎
🔥 *ફ્રી માર્ગદર્શન સેમિનાર* 🔥
*"ધોરણ 12 પછી સરકારી પરીક્ષાની તૈયારી માટે ખાસ"*
➖➖➖➖➖➖➖➖➖➖➖
🔸 *સેમિનારના મુદ્દાઓ :-*
➡️ *સરકારી પરીક્ષાઓની પધ્ધતિઓ અને અભ્યાસક્રમ*
➡️ *કોલેજ સાથે સરકારી નોકરી કઈ રીતે મેળવવી*
➡️ *સરકારી પરીક્ષા માટે શું વાંચવું ❓& કેવી રીતે વાંચવું. ❓*
➡️ *GPSC ક્લાસ 1/2 અધિકારી બનવાની રણનીતિ*
🔸 *સેમીનારમાં ભાગ લેનાર વિદ્યાર્થીને કરંટ અફેર્સનું મેગેઝીન ફ્રી📚 આપવામાં આવશે.*
➡️ *વિદ્યાર્થી અને વાલી બંને સેમીનારમાં ભાગ લઈ શકે.*
➖➖➖➖➖➖➖➖➖➖➖
🛑 *વહેલા તે પહેલાના ધોરણે નોંધણી* 🛑
➖➖➖➖➖➖➖➖➖➖➖
*🗓️ તારીખ :- 18/05/2025 🗓️*
*⏰ સમય :- સવારે 08:30 થી... ⏰*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*📝 સેમિનારના રજીસ્ટ્રેશન માટે નીચે જણાવેલ નંબર પર સંપર્ક કરો.*
*☎️ 75 75 06 04 04*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*🏢 સ્થળ:-પહેલો માળ, ગિરિકંદરા પ્લાઝા કોમ્પ્લેક્સ, રવિ જિમની સામે,નંદાલય હવેલીની બાજુમાં, સરદારનગર સર્કલ પાસે,ભાવનગર.*
