📰 I Gujarat News 🗞️
📰 I Gujarat News 🗞️
May 29, 2025 at 08:11 AM
▶️ આમ આદમી પાર્ટીના વિસાવદર-ભેંસાણ જૂનાગઢ ગ્રામ્ય વિધાનસભાના ઉમેદવાર શ્રી ગોપાલ ઈટાલિયા આગામી 31 મે ના રોજ ઉમેદવારી નોંધાવશે. ▶️ AAP ના રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી શ્રી ભગવંત માન, દિલ્લીના પૂર્વ મુખ્યમંત્રી અતિશીજી, ગુજરાત પ્રભારી શ્રી ગોપાલ રાય સહિત રાષ્ટ્રીય અને પ્રદેશ નેતાઓ 'જન આશીર્વાદ યાત્રા' માં જોડાશે. ▶️ 'જન આશીર્વાદ યાત્રા' મા જોડાવા ગોપાલ ઈટાલિયાએ ગુજરાતની જનતાને જાહેર આમંત્રણ આપ્યું. | 📰 આઈ ગુજરાત ન્યુઝ 🗞️ #igujaratnews #virelpost #gopalitalia #aamaadmiparty #aap ▶️ Follow Facebook :- https://www.facebook.com/GJGujaratNews ▶️ Subscribe YouTube :- https://www.youtube.com/@igujaratnews ▶️ Follow Instagram :- https://www.instagram.com/igujaratnews ▶️ Follow WhatsApp Channel :- https://www.whatsapp.com/channel/0029Vara2TlEwEjr2vSVAy0f

Comments