
📰 I Gujarat News 🗞️
May 29, 2025 at 02:59 PM
આમ આદમી પાર્ટીના વિસાવદર-ભેંસાણ જૂનાગઢ ગ્રામ્ય વિધાનસભાના ઉમેદવાર શ્રી ગોપાલ ઈટાલિયાએ જુદા જુદા ગામડાઓની મુલાકાત લઈ ગ્રામજનો સાથે ચર્ચાઓ કરી સ્થાનીક સમસ્યાઓ વિશે જાણકારી મેળવી. | 📰 આઈ ગુજરાત ન્યુઝ 🗞️ #igujaratnews #virelpost #gopalitalia #aamaadmiparty #aap
