
📰 I Gujarat News 🗞️
May 30, 2025 at 06:41 AM
ભાજપ-કોંગ્રેસે ભાઈ-ભાઈ થઈને મનરેગા કૌભાંડ કર્યું: ચૈતર વસવાનો મોટો આરોપ, નર્મદામાં બચુ ખાબડ અને હીરા જોટવાએ મળીને 400 કરોડ ચાઉં કર્યા! 📰 આઈ ગુજરાત ન્યુઝ 🗞️ #igujaratnews #virelpost #aamaadmiparty #aap #bhrastachar #bjp #congress #chatervasava
