📰 I Gujarat News 🗞️
📰 I Gujarat News 🗞️
June 1, 2025 at 12:58 PM
▶️ આમ આદમી પાર્ટીના કડી વિધાનસભાના પેટા ચૂંટણીના યુવા અને લડાયક ઉમેદવાર શ્રી જગદીશ ચાવડાના સમર્થન માં 'આપ' ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી ઈશુદાન ગઢવી એ કડીની જનતા અને 'આપ' કાર્યકરોને અપીલ કરી. ♦️ 'આપ' ઉમેદવાર શ્રી જગદીશ ચાવડાની નામાંકન રેલીમાં ઉપસ્થિત રહેવા માટે કડીની જનતા અને 'આપ' કાર્યકરોને જાહેર આમંત્રણ. 📰 આઈ ગુજરાત ન્યુઝ 🗞️ #igujaratnews #aamaadmiparty #aap #virelreels #isudangadhvi

Comments