📰 I Gujarat News 🗞️
                                
                            
                            
                    
                                
                                
                                June 1, 2025 at 01:04 PM
                               
                            
                        
                            ▶️ આમ આદમી પાર્ટીના કડી વિધાનસભાના ઉમેદવાર શ્રી જગદીશભાઈ ચાવડા આવતીકાલે પ્રદેશ પ્રમુખશ્રી ઈશુદાન ગઢવી ની ઉપસ્થિતિમાં નામાંકન રેલી કરી પોતાની ઉમેદવારી નોંધાવશે.
▶️ આપ સૌને આ નામાંકન રેલીમાં પધારવા માટે ભાવભર્યુ આમંત્રણ છે.
📰 આઈ ગુજરાત ન્યુઝ  🗞️ #igujaratnews #isudangadhvi #aamaadmiparty #aap #virelpost