📰 I Gujarat News 🗞️
                                
                            
                            
                    
                                
                                
                                June 1, 2025 at 01:30 PM
                               
                            
                        
                            જગદીશ ચાવડા ની નામાંકન રેલી 📣 | કડી વિધાનસભા 2025 | AAP Gujarat | #jagdishchavda 
▶️ આમ આદમી પાર્ટીના કડી વિધાનસભાના ઉમેદવાર શ્રી જગદીશ ચાવડા, તારીખ 02-06-2025 ના રોજ નામાંકન રેલી કરી પોતાની ઉમેદવારી નોંધાવશે.
▶️ યુવા અને લડાયક નેતા શ્રી જગદીશ ચાવડાને આશીર્વાદ આપવા આ નામાંકન રેલીમાં ઉપસ્થિત રહેવા માટે કડીની જનતાને જાહેર આમંત્રણ છે.
📰 @IGujaratNews  🗞️ #igujaratnews #aamaadmiparty #aap #isudangadhvi