📰 I Gujarat News 🗞️
📰 I Gujarat News 🗞️
June 5, 2025 at 12:11 PM
આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાના સમર્થનમાં મોટી મોણપરી ગામે બુથ સંવાદ કાર્યક્રમ યોજાયો વિસાવદર તાલુકાના મોટી મોણપરી ગામ ખાતે આમ આદમી પાર્ટી (AAP)ના ઉમેદવાર શ્રી ગોપાલ ઈટાલિયાના સમર્થનમાં એક બુથ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રદેશ ફ્રન્ટલ સંગઠન પ્રમુખ શ્રી પ્રવીણ રામ અને સ્થાનિક હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી હતી અને ગોપાલ ઈટાલિયાને પોતાનો ટેકો જાહેર કર્યો હતો. આઈ ગુજરાત ન્યુઝ #igujaratnews #aap #aamaadmiparty #gopalitalia #visavadar #isupport
Image from 📰 I Gujarat News 🗞️: આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાના સમર્થનમાં મોટી મોણપરી ગામે બુ...

Comments