🛕શિવધામ શ્રી વાળીનાથ અખાડા-તરભ_લાઈવ દર્શન🛕🚩
🛕શિવધામ શ્રી વાળીનાથ અખાડા-તરભ_લાઈવ દર્શન🛕🚩
May 16, 2025 at 07:20 PM
*_🙏જય વાળીનાથ મહાદેવ🙏_* *_પરમ પૂજ્ય ગુરુદેવને પુનિત પ્રાગટય પર્વની મંગલમય શુભકામનાઓ આપણા સૌના પરમ પૂજ્ય પ્રાત:સ્મરણીય પરમ શ્રધ્ધેય ગુરુવર્ય મહંત શ્રી જયરામગીરીજી બાપુના 34 મા પૃથ્વી અવતરણ દિવસની અનેકવિધ મંગલમય શુભકામનાઓ..._* *_સમાજ ના યુવા અને ક્રાંતિકારી તથા શિક્ષણપ્રેમી તેમજ સમાજ ના હીત માટે સતત પ્રયત્નશીલ એવા પરમ પૂજ્ય મહંતશ્રી જયરામગિરી બાપુ ગુરુ શ્રી બળદેવગિરી બાપુ(શિવધામ શ્રી વાળીનાથ અખાડા, તરભ )ના જન્મદિવસ નિમિતે પરમ પૂજ્ય બાપુ ના ચરણો માં કોટી કોટી વંદન સહ ખૂબ ખૂબ શુભકામનાઓ..._* *_બાપુ આપ સદાય નિરોગી દિધાર્યું ભોગવો અને સમાજ સેવામાં ઉત્તમ કાર્યો કરતા રહો એજ અભ્યર્થનાઓ અને વાળીનાથ મહાદેવને પ્રાર્થના સહ..._* *_અખિલ ભારતીય રબારી સમાજ ગુરૂગાદી_* *_શિવધામ શ્રી વાળીનાથ અખાડા, તરભ_* *_સૌને જય વાળીનાથ❤️🙏_*
🙏 ❤️ 😮 18

Comments