🛕શિવધામ શ્રી વાળીનાથ અખાડા-તરભ_લાઈવ દર્શન🛕🚩
June 6, 2025 at 02:32 PM
*પરમ પૂજ્ય ૧૦૦૮ મહંતશ્રી જયરામગિરિજી મહારાજ*
સનાતનધર્મ ના પ્રચાર અર્થે વિદેશ યાત્રા પરિપુર્ણ કરી રવિવાર ૧૧ વાગે શ્રી વાળીનાથ મંદિર પધારી રહ્યા છે એ નિમિત્તે પુજય બાપુ શ્રી શોભાયાત્રા નુ આયોજન કરેલ છે સમસ્ત નાત વિહોતર ને આપણા રબારી સમાજ ના ધર્મગુરુશ્રી નુ હરખભેર સ્વાગત કરવા હાર્દિક આમંત્રણ છે
સૌને જય વાળીનાથ
🙏
❤️
🙇♂
🙌
36