🛕શિવધામ શ્રી વાળીનાથ અખાડા-તરભ_લાઈવ દર્શન🛕🚩
June 8, 2025 at 03:26 PM
_*શિવધામ શ્રી વાળીનાથ અખાડા, તરભ🛕*_
*_પરમ પૂજ્ય બળદેવગિરી બાપુ(પૂજ્ય ભા) નું રજવાડું અને શિવધામ શ્રી વાળીનાથ અખાડા તરભ ના મહંત શ્રી પરમ પૂજ્ય ૧૦૦૮ જયરામગિરિ બાપુ સનાતનધર્મ ના પ્રચાર અર્થે વિદેશ યાત્રા સુખદ પરિપુર્ણ કરી શિવધામ તરભ ખાતે આવી ગયા છે એ નિમિત્તે પૂજ્ય બાપુ શ્રી નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું તથા શોભાયાત્રા અને પૂજ્ય બાપુશ્રી નું સન્માન કરવામાં આવ્યું_*
*_સૌને જય વાળીનાથ 📿🙏_*
🙏
❤️
👍
🕉️
🙌
39