🛕શિવધામ શ્રી વાળીનાથ અખાડા-તરભ_લાઈવ દર્શન🛕🚩
June 10, 2025 at 04:36 AM
સંત સમાજ તરભ ના તપસી પ્રકટ બ્રહ્મસ્વરૂપ એટલે આપણા પૂજ્ય ભા🙏🏻
પૂજ્ય બાપુજીના અવતરણ દિવસનો આનંદ દુનિયાના લાખો લોકોના દિલમાં હજારો વરસ અકબંધ રહેશે. આ સદીના અવતારી મહાપુરુષને પ્રણામ.
પરમ પૂજ્ય ૧૦૦૮ મહંતશ્રી બળદેવગીરિબાપુ (શિવધામ શ્રી વાળીનાથ અખાડા-તરભ ઉ.ગુ)
🙏
❤️
11