Mahesh Ghadiya
June 10, 2025 at 05:11 AM
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આર્કાઈવ્ઝ આસિસ્ટન્ટ વર્ગ-3 ની ભરતી જાહેર કરવામાં આવેલી છે. જે ઉમેદવારોએ કોઈપણ સરકાર માન્ય યુનિવર્સીટી માંથી History / Political Science / Public Administration માં Second Class સાથે અનુસ્નાતક અથવા History / Political Science / Public Administration માં First Class સાથે સ્નાતક પાસ કરેલ છે તે ઉમેદવારો OJAS ના પોર્ટલ પરથી 10-06-2025 થી 24-06-2025 સુધીમાં ઓનલાઈન અરજીફોર્મ ભરી શકશે. વધુ માહિતી માટે : https://youtu.be/2GjIguzAJyA
👍 2

Comments