HNGU
HNGU
May 14, 2025 at 02:14 AM
માહે : જૂલાઈ-૨૦૨૫ ના ગાળામાં લેવાનાર વિવિધ પરીક્ષાઓના ઓફલાઈન આવેદનપત્રો સ્વીકારવા અંગે. (પરીક્ષા અંગેની સમયમર્યાદા પર્ણ થયેલ હોય તેવા વિદ્યાર્થીઓ માટે) નીચેની સુચનાઓ ધ્યાને લઈ તેનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે. 💠 સને ૨૦૧૧, ૨૦૧૨, ૨૦૧૩, ૨૦૧૪, ૨૦૧૫, ૨૦૧૬,૨૦૧૭,૨૦૧૮ અને ૨૦૧૯ માં સ્નાતક કક્ષાએ જે વિદ્યાર્થીનું એનરોલમેન્ટ થયેલ હોય તેવા જ વિદ્યાર્થીઓ જે સેમેસ્ટરમાં નાપાસ થયેલ હોય તેમાં પરીક્ષા ફોર્મ ભરી શકશે. પરીક્ષા ફોર્મ ઓફલાઈન ભરીને અગાઉની તમામ માર્કશીટોની 💠 સને ૨૦૧૧, ૨૦૧૨, ૨૦૧૩, ૨૦૧૪, ૨૦૧૫, ૨૦૧૬, ૨૦૧૭, ૨૦૧૮, ૨૦૧૯,૨૦૨૦ અને ૨૦૨૧ માં અનુસ્નાતક કક્ષાએ જે વિદ્યાર્થીનું એનરોલમેન્ટ થયેલ હોય તેવા જ વિદ્યાર્થીઓ જે સેમેસ્ટરમાં નાપાસ થયેલ હોય તેમાં પરીક્ષા ફોર્મ ભરી શકશે. પરીક્ષા ફોર્મ ઓફલાઈન ભરીને અગાઉની તમામ માર્કશીટોની ઝેરોક્ષ સાથે યુનિ. ખાતે જમા કરાવવાના રહેશે. 💠 પરીક્ષાના ફોર્મ જે તે કોલેજ માં જરૂરી ડોક્યુમેન્ટ સાથે ઑફલાઇન ફોર્મ ભરવાનું રહેશે..
Image from HNGU: માહે : જૂલાઈ-૨૦૨૫ ના ગાળામાં લેવાનાર વિવિધ પરીક્ષાઓના ઓફલાઈન આવેદનપત્ર...
👍 2

Comments