HNGU
HNGU
June 5, 2025 at 12:38 PM
UG (Under Graduation) Admission 2025-26 પ્રથમ Round (Phase-1) ના ત્રીજા મેરિટની ઑફરની કામગીરી કૉલેજો શરૂ કરી શકે છે. આ વિધાર્થીઓ તારીખ 09/06/2025 સુધી ઑફીસ સમય દરમિયાન ફી ભરી શકશે. હજુ સુધી જેમને BA,BCom,BSc,BCA etc.. માં એડમિશન મળ્યું નથી તેઓએ GCAS માં લોગીન કરી ને જોઈ લેવું ત્રીજા મેરીટ નો ઓફર લેટર આવી ગયો છે..

Comments