Maruti Electronics Officials
Maruti Electronics Officials
May 27, 2025 at 07:29 PM
🙋મારી લાડલી ભત્રીજી ને ધરાઅવરણ નિમિત્તે ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છાઓ 📆👶🎂🍫🥨🎁🥳🎊 👸🏻 દિકરી નું અવતરણ એટલે સાક્ષાત ઇશ્વર નું 🙇 👣 આપણા ઘરે આગમન.! કેમકે...🏡 👰 દિકરી એટલે ઘર નો ઉજાસ🕯️ 😇 સમજણ નું સરોવર 🌅 🫀કાળજા નો કટકો 💝 🤗 વ્હાલ નો દરિયો 🏝️ 👰 અને અંતે દિકરી એટલે કુળનો દિપક 🪔 🤩 જ્યારે આટલી બધી સમસ્ત ખુશીઓ રૂપી 🥰 🌺 પુષ્પ અમારા આંગણે ખીલ્યું છે 🏡 🤗 ત્યારે અમારું પરિવાર પણ સુવાસિત થાય 👪 🙌🙇 એવી માં આશાપુરા અને મેલડી માતાજી ને પ્રાથના 🛕🙏🚩 🥰 વ્હાલી ભત્રીજી 👸 https://www.threads.com/@maruti_electronics_officials/post/DKKyXiNTALi?xmt=AQF0TR9Wn3JylvzyuQL9hWohw4H13EWkGEuAAMYyoKSeKA

Comments