
Maruti Electronics Officials
June 3, 2025 at 04:32 AM
🙌🙇🏻 વિધાતા ના લેખ છઠ્ઠી પૂજન વિધિ...✍️👣🙏🏻
🥺 હેં વિધતા અમારી ભત્રીજી ના ઉત્તમ લેખ લખજો..👸📝
😊 જીવન માં વૃદ્ધિ, સમૃદ્ધિ અને શાંતિ નો સહકાર હોય...🤗
😍 જીવન એનું તન, મન, અને ધન થી તંદુરસ્થ હોય...🥰
🧑🏫 જ્ઞાન નો ભંડાર હોય અને દયા ને પ્રેમ અખૂટ હોય તથા
મન થી મોહક હોય માં આશાપુરા તથા મેલડી માંની સદા સહાય અને રક્ષા હોય, હે વિધાતા આપના શુભઆશિષ સદાય સાથે રાખજો.......🗒️💌🥰✨❤️🙏🏻🛕🚩🥳🎊💫#chathipujan👣❤️ #born #babygirl #niece #uncle #babyphotography #babygift #babylife #gujaratisong
https://www.threads.com/@maruti_electronics_officials/post/DKaUxgIzuQF?xmt=AQF0yRB2CHWaQyMInRyiFX1B0ibn8HWSgzNU4w8sKbbNdg