
Maruti Electronics Officials
June 4, 2025 at 07:55 PM
🤩રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં અગ્રેસર ગુજરાત⚡🛰️🥺 ક્લાયમેટ ચેન્જના પડકારને પહોંચી વળવા ભારતમાં નેટ ઝીરો કાર્બન એમિશનના લક્ષ્ય સાથે અનેક મહત્ત્વના પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવી રહ્યા છે🤝👷
🙌🙇🏻યશસ્વી પ્રધાનમંત્રી શ્રી narendramodi સાહેબના નેતૃત્વમાં અને માન. મુખ્યમંત્રી શ્રી @bhupendrapbjp અને ઊર્જા મંત્રી શ્રી kanudesaimla જીના માર્ગદર્શનમાં રિન્યુએબલ એનર્જીના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રીમ હરોળમાં રહેવા પ્રતિબદ્ધ છે🇮🇳❤️✨🥰🙏🏻💫#marutielectronics #solarhomelightingsystem #farmer
https://www.threads.com/@maruti_electronics_officials/post/DKfZw4rTLhy?xmt=AQF0rsz-a2JZH3-Cm6hkOrCmjfXuDgzJsoCDXunw8PVKoQ