
ZEE 24 KALAK GUJARATI
May 14, 2025 at 10:15 AM
*પર્સનલ લોન લેવી વધુ મુશ્કેલ બનશે, નિયમો વધુ કડક કરવાની તૈયારીમાં RBI*
*ભારતીય રિઝર્વ બેંક (RBI) કોલેટરલ વિના આપવામાં આવતી વ્યક્તિગત લોન, જેમ કે પર્સનલ લોન, ક્રેડિટ કાર્ડ માટેના નિયમોને વધુ કડક બનાવવાની તૈયારી કરી રહી છે. અસુરક્ષિત લોનમાં ડિફોલ્ટનું જોખમ વધી રહ્યું છે.*
http://zeenews.india.com/gujarati/business/getting-a-personal-loan-will-become-more-difficult-rbi-is-preparing-to-tighten-the-rules-further-418179
👍
❤️
😢
😮
🙏
6