
ZEE 24 KALAK GUJARATI
May 17, 2025 at 04:23 PM
*20 મેથી ખુલી રહ્યો છે આ સુરતી કંપનીનો IPO, પ્રાઇસ બેન્ડ છે 216 રૂપિયા, ગ્રે માર્કેટમાં અત્યારથી 63 રૂપિયાના પ્રીમિયમ પર શેર*
*જો તમે IPO પર રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે આ ઉપયોગી સમાચાર છે. આગામી સપ્તાહમાં બીજી કંપનીનો IPO આવી રહ્યો છે. આ કંપની સુરતની કંપની કાપડ ઉદ્યોગ સાથે જોડાયેલી છે. કંપનીનો IPO ખુલે તે પહેલા જ રોકાણકારો ભારે તેની માંગ કરી રહ્યા છે.*
https://zeenews.india.com/gujarati/photo-gallery/the-ipo-of-this-surat-company-is-opening-from-may-20-shares-are-currently-trading-at-a-premium-of-rs-63-in-the-grey-market-418723
❤️
👍
😢
7