
ZEE 24 KALAK GUJARATI
May 21, 2025 at 06:59 AM
*8th Pay Commission પર મોટી અપડેટ, બેસિક પગાર ₹40,000 થી ₹1 લાખ! જાણો ક્યારે વધશે પગાર*
*સરકારી નોકરી કરનારાઓ માટે સારા સમાચાર છે. જે જાહેરાતની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી તે હવે ટૂંક સમયમાં પૂર્ણ થઈ શકે છે. કેન્દ્ર સરકાર 8મા પગાર પંચની રચના અંગે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવાની તૈયારી કરી રહી છે. આનાથી દેશભરના 50 લાખથી વધુ કેન્દ્રીય કર્મચારીઓને ફાયદો થશે.*
http://zeenews.india.com/gujarati/business/big-update-on-8th-pay-commission-basic-salary-from-rs-40000-to-rs-1-lakh-know-when-the-salary-will-increase-419414
👍
👏
3