ZEE 24 KALAK GUJARATI

ZEE 24 KALAK GUJARATI

64.7K subscribers

Verified Channel
ZEE 24 KALAK GUJARATI
ZEE 24 KALAK GUJARATI
May 21, 2025 at 09:32 AM
*વિશ્વના સૌથી જૂના રાજવંશની સુંદર રાજકુમારી, રહેવા માટે ₹60000 કરોડનો શાહી મહેલ, તિજોરીમાં કરોડોની સંપત્તિ, પણ સાદગી સામાન્ય લોકો જેવી* *ભારતમાં રાજાશાહી પરંપરાનો અંત આવી ગયો છે, પરંતુ હજુ પણ ઘણા રાજવી પરિવારો છે જે પોતાનો વારસો આગળ ધપાવી રહ્યા છે. ભારતના સૌથી જૂના રાજવી પરિવારોમાંનો એક મેવાડ રાજવી પરિવાર, જેની કરોડો, અબજોની સંપત્તિની ચર્ચા ઘણી વખત થાય છે, પરંતુ આજે આપણે તેની સંપત્તિ વિશે ચર્ચા કરીશું.* https://zeenews.india.com/gujarati/photo-gallery/a-beautiful-princess-from-the-oldest-dynasty-in-the-world-a-royal-palace-worth-60000-crores-to-live-in-but-simplicity-like-that-of-common-people-419451/-419465
👍 😮 4

Comments