Gujrat Prathmik Shixn Updet
Gujrat Prathmik Shixn Updet
June 7, 2025 at 07:00 AM
RTE હેઠળ પ્રવેશનો ત્રીજો રાઉન્ડ બહાર પાડવામાં આવેલ છે, ADMIT CARD (પ્રવેશ પત્ર) ટેબ પર ક્લિક કરી એપ્લીકેશન નંબર અને જન્મતારીખ દાખલ કર્યા બાદ પ્રવેશ ફાળવણી થયેલ બાળકનું પ્રવેશ પત્ર (એડમિટ કાર્ડ) ડાઉનલોડ કરી શકાશે. ADMIT CARD (પ્રવેશ પત્ર) ની પ્રિન્ટ મેળવી જે તે શાળામાં શાળા સમય દરમિયાન તારીખ ૧૩/૦૬/૨૦૨૪ સુધીમાં જરૂરી ડોક્યુમેન્ટ સાથે પ્રવેશ મેળવી લેવો. અન્યથા પ્રવેશ રદ થશે. 👇👇👇👇👇👇👇👇 https://rte3.orpgujarat.com/ApplicationFormStatus/AdmitCard Follow the Gujrat Prathmik Shixn Updet channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Va96raMGk1Fjr3etnQ2Y

Comments