એજ્યુકેશન અપડેટ
June 9, 2025 at 01:18 AM
*🙏🏻નમસ્કાર સારસ્વત મિત્રો*
*🙏🏻નવા શૈક્ષણિક વર્ષની શિક્ષણ સાગર એપ તરફથી ખુબ ખુબ શુભેચ્છાઓ*
વિદ્યાર્થી પ્રાર્થના સભામાં સમાચાર વાંચન કરી શકે તે માટે અમારો ૩ વર્ષ થી સતત પ્રયાસ રહ્યો છે અને હજી અવિરત શરુ છે આપ સૌ ગુરુજનો અમારા તમામ મેસેજ આપ વિદ્યાર્થીઓ સુધી ફોરવર્ડ કરો છો તે માટે પણ અમે તમારા આભારી છીએ માટે અમે આપના સહકારથી આ ભગીરથ કાર્ય કરી રહ્યા છીએ નીચે એક લીંક આપેલ છે મિત્રો દરરોજ સાત વાગ્યા પહેલા આ જ લીંક પર સમચાર, દિન વિશેષ, અને ઇતિહાસમાં આજનો દિવસ અપડેટ થાય છે તો મિત્રો ફરીથી આજના પવન દિવસે અમે વિનંતી કરીએ કે આ લીંક બાળકો સુધી પહોચાડીએ જેથી વિદ્યાર્થીઓ વાંચતો થાય નુતન પ્રવાહથી વાકેફ થાય
*▪️સમાચાર માટેની લીંક*
https://shikshansagar.in/lyxeb
વોટસેપ ગ્રુપ https://whatsapp.com/channel/0029Va8zzvZGufIzLVAmy13n
*🙏🏻પુનઃ આપ સૌ ગુરુજનોનો દિલથી આભાર*
🙏
❤️
👍
10