GujjuTak Digital Media
GujjuTak Digital Media
May 15, 2025 at 08:02 AM
*Video: Ahmedabadમાં TRB જવાન અને નશામાં ધૂત યુવક વચ્ચે રોડ પર ધમાચકડી* https://youtu.be/sUgW711dzIM અમદાવાદના શાહીબાગમાં TRB જવાન પ્રકાશ પટણી અને નશામાં ધૂત યુવક વિનોદ પરમાર વચ્ચે રોડ પર ઝઘડો થયો હતો. ઘટનાનો વીડિયો વાયરલ થયો છે, જેમાં લાકડીને લઈને બન્ને વચ્ચે ઘસારો થતો જોવા મળે છે. યુવક લાકડી પકડી રાખે છે, બાદમાં જવાન લાકડી છોડાવીને તેને ફટકાર આપે છે. હાલ આ મામલે શાહીબાગ પોલીસ દ્વારા વિનોદ પરમાર સામે ફરિયાદ નોંધાઈ છે અને વધુ તપાસ ચાલી રહી છે. *Follow WhatsApp:* https://www.whatsapp.com/channel/0029VaC5ilq77qVLoxTbRp3T

Comments