Jhaveri Securities Ltd
Jhaveri Securities Ltd
June 12, 2025 at 11:39 AM
🛑👉 *HDB FINANCE નો IPO જૂન ના અંત માં અથવા જુલાઈ માં આવશે.તેમાં શેર હોલ્ડર ક્વોટા છે.તો HDFC BANK નો એક શેર લેવાથી બે ફોર્મ ભરવાનો લાભ મળી શકે.જેને લેવો હોય તે ઝડપ રાખજો તારીખ ગમે ત્યારે ડિક્લેર થશે.*

Comments