Bhupendra Patel
June 12, 2025 at 04:22 AM
બારડોલી સત્યાગ્રહ એટલે.. અંગ્રેજોના અન્યાયી મહેસૂલ વધારાની સામે ખેડૂતોના સન્માન, સંઘર્ષ અને વિજયની ગાથા.
બારડોલી સત્યાગ્રહ એટલે.. એક એવો સત્યાગ્રહ જેણે ભારતને "સરદાર" આપ્યા.
સરદાર વલ્લભભાઈ પટેલના નેતૃત્વમાં અંગ્રેજ શાસન વિરુદ્ધ મક્કમ લડત આપનાર બારડોલીના સત્યાગ્રહીઓ અને સૌ સ્વતંત્રતા સેનાનીઓને 'બારડોલી દિન' ના અવસરે કૃતજ્ઞતાસહ વંદન.
#bardolidiwas
🙏
❤️
👍
🪷
14