Kunvarjibhai Bavaliya
Kunvarjibhai Bavaliya
June 6, 2025 at 03:19 AM
બોટાદ જિલ્લાના રાજપરા મુકામે સૌની યોજના પમ્પિંગ સ્ટેશન, કાનીયાડ ખાતે સૌની યોજના પમ્પિંગ સ્ટેશન તથા ગામ તળાવ અને બોડી ગામે ગોમા ડેમ આધારિત અંડર ગ્રાઉન્ડ પાઇપ લાઈન કામગીરી અંતર્ગત ચેનેજ-વેલની મુલાકાત લીધી. આ અવસરે સ્થાનિક સ્તરે થતી જળ સંરક્ષણ તથા વિતરણની કામગીરીનું અવલોક કર્યું !!

Comments