Kunvarjibhai Bavaliya 
                                
                            
                            
                    
                                
                                
                                June 6, 2025 at 03:20 AM
                               
                            
                        
                            "કમળ ખીલશે, ભાજપા જીતશે"
વિસાવદર વિધાનસભાની પેટાચુંટણીને અનુલક્ષીને સ્થાનિક આગેવાનો, કાર્યકર્તાઓ મિત્રો તેમજ ગ્રામજનો સાથે બેઠક યોજીને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી કિરીટભાઈ પટેલને ભવ્ય વિજય અપાવવા આહવાન કરેલ તેમજ વિવિધ ચૂંટણીલક્ષી વિષયો પર સવિસ્તાર સમીક્ષા કરી.
આ અવસરે 'સૌનો સાથથી સૌનો વિકાસ'ના મૂળમંત્રને સાર્થક કરી વિકાસનું ભવ્ય કમલ ખીલવવા સર્વેને આહ્વાન કર્યું.