Kunvarjibhai Bavaliya
Kunvarjibhai Bavaliya
June 6, 2025 at 11:08 AM
"કમળ ખીલશે, વિકાસ પ્રસરશે" 87- વિસાવદર વિધાનસભાની પેટાચુંટણીમા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી કિરીટભાઈ પટેલના સમર્થનમાં જુદા જુદા ગામોમાં પ્રવાસ કરી ગ્રામજનો, સ્થાનિક આગેવાનો તેમજ કાર્યકર્તાઓ સાથે સંવાદ કરી, આગામી પેટા ચૂંટણીમાં કેસરિયો લહેરાવવાના સંકલ્પને વધુ મજબૂત કર્યો. આ અવસરે 'સૌનો સાથથી સૌનો વિકાસ'ના મૂળમંત્રને સાર્થક કરી વિકાસનું ભવ્ય કમલ ખીલવવા સર્વેને આહ્વાન કર્યું.

Comments