Kunvarjibhai Bavaliya
Kunvarjibhai Bavaliya
June 7, 2025 at 12:19 PM
વિસાવદર વિધાનસભા પેટાચુંટણી અંતર્ગત જુનાગઢ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ સંગઠન મહામંત્રી આદરણીયશ્રી રત્નાકરજીની અધ્યક્ષતામાં પેટાચુંટણીની પ્રચારલક્ષી કામગીરીની સમીક્ષા સહ માર્ગદર્શન બેઠકમા પદાધિકારીઓ સાથે હાજરી આપી.

Comments