Kunvarjibhai Bavaliya
June 8, 2025 at 05:36 AM
વિસાવદર છે મક્કમ,
ભાજપ સાથે અડીખમ🪷
૮૭-વિસાવદર વિધાનસભાની પેટાચુંટણીને અનુલક્ષીને સ્થાનિક આગેવાનો, કાર્યકર્તાઓ મિત્રો તેમજ ગ્રામજનો સાથે બેઠક યોજીને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી કિરીટભાઈ પટેલને ભવ્ય વિજય અપાવવા આહવાન કરેલ તેમજ વિવિધ ચૂંટણીલક્ષી વિષયો પર સવિસ્તાર સમીક્ષા કરી.
આ પેટાચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં જંગી મતદાન કરી બહુમતીથી જીતાડી વિકાસ યાત્રમાં વિસાવદર વિધાનસભા વિસ્તારને અગ્રેસર કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.
Kirit Patel
BJP Gujarat