
Kunvarjibhai Bavaliya
June 10, 2025 at 10:18 AM
11 વર્ષ અંત્યોદયથી સર્વોદયના
11 વર્ષ સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના
ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્ત્વમાં કેન્દ્ર સરકારના 11 વર્ષ પૂર્ણ થવા સંદર્ભે આજે પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલ સાહેબ તથા માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબની સંયુક્ત પત્રકાર પરિષદ યોજાઈ તેમજ મોદીજીના 11 વર્ષના નેતૃત્ત્વની સિદ્ધિઓને જનજન સુધી પહોંચાડવા પ્રદર્શનીનું ઉદ્ઘાટન સંપન્ન થયું.
આ અવસરે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, અભિયાનના ઇન્ચાર્જ શ્રી હિતેશભાઈ પટેલ, સહ ઇન્ચાર્જ ડૉ.વિમલભાઈ કગથરા સહિત પ્રદેશ પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
#11yearsofseva